Sunday, December 15, 2019


Indian Poetics

 Expert Lecture on            Indian poetics by Vinod Joshi


Welcome readers! 

Expert lectures from 3 to 8th November. 

In this blog on expert lecture on Indian poetics. Dilip Barad Sir has organized such a kind of fruit full session on Indian poetics, for this honour Barad sir invited to Vinod Joshi Sir.
Let's start with a brief introduction of Vinod Joshi Sir. He is a postmodern Gujarati piet, writer and critic. He wrote many poems and other works like, Parantu ( Collection of poems), Shikhandi ( long narrative poem based on Shikhandi, character from Mahabharata) . He is very famous for his collection of new ideas . 

 For the very first beginning of the session , we have welcomed Vinod Joshi Sir in English Department and then we started our session. So sir gave us some basic information about criticism. Indian criticism and western criticism are different from each other. Indian criticism is unique because of its process, western criticism is the result. 

Language is a barrier, idea doesn't come without language. Sir give sense of ભાવ અને રસ. નવ પકાર ના ભાવ સાથે રસ ની પણ વાત કરી. 

     #  રતિ       - શૃંગારરસ 
    #  શોક       - કરુણ રસ
    #  ઉત્સાહ   - વીરરસ
   #  ક્રોધ        - રૌદ્ર રસ
   #  હાસ       - હાસ્ય રસ 
   #  ભય       - ભયાનક રસ
   #  જુગુપ્સા   - બીભત્સ રસ
   #  વિસ્મય    - અદ્ભુત રસ 
   #  શમ         - શાંત રસ

સ્થાયી  ભાવનું દમન કરી શકાય છે પણ તેને  જડમૂળ માંથી કાઢી ન શકાય. કેમકે આ સ્થાયી  ભાવ માંથી જ રસ ઉતપન્ન થાય છે. 
According to some critics… 

૧) ભટ્ટ લોલ્લટ : તેઓ ઉત્પત્તિવાદમા માને  છે. રસ હોતો જ નથી, રસ ને ઉત્પન્ન કરવો પડે છે. નટ અને નટી  એટલેકે અભિનાયક અને  પ્રેક્ષક ના અનુભવ થી રસ ઉત્પન્ન થાય છે. નાટક ના મંચ પર નાયક અને નાયિકા રસ નો અનુભવ કરાવે છે. 

૨) શ્રી શંકુક : રસ જેવુ કઈ હોતુ જ નથી.It is just an assumption. રસ ઉત્પન્ન થતો જ નથી પણ એ અનુમાન છે. જેઓ અનુનિતીવાદ મા માને છે. વાસ્તવ મા અાવું કઈ હોતુ જ નથી. જ્યારે રસ નુ અનુમાન સ્વીકાર્ય થાય ત્યારે રસ ની  પ્રતીતિ થાય છે. આ પ્રતીતિ ચાર પકાર ની હોય છે. 

૧) યથાર્થ પ્રતીતિ  : જે છે એ જ 
૨)મિથ્યા પ્રતીતિ  : જે નથી એ
૩) સંશય પ્રતીતિ : શંકા ( Doubt) 
૪) સાદ્દશ્ય પ્રતીતિ : એના જેવું જ (Similarity) 

૩) ભટ્ટ નાયક  : સમાન ભુમિકા ની પ્રતીતિ થાય એ રસ. સાધારણિકરણ Pity and fear it's coming on the same stage. Catharsis. 

૪) અભિનવ ગુપ્તા : He believes in expressionism
આનંદ, વિશાંતી . 
 ભાવ અને વિચાર જુદા છે એ આપણ ને ખબર જ નથી હોતી.Attitude છોડી દઈયે  તો રસ નો અનુભવ થાય છે. શબ્દ ના ઘણા મતલબ હોય છે, જયારે વાક્ય પયોજાય ત્યારે શબ્દ નો મતલબ થાય છે. 

# ધ્વનિસંપ્રદાય

આનન્દવર્ધને એક પુસ્તક આપ્યું,  ધ્વન્યાલોક. શબ્દ શકિત, 
અથૉ  જાણ વા જરૂરી છે. શબ્દ ના ઘણા મતલબ હોય છે, જયારે વાક્ય પયોજાય ત્યારે શબ્દ નો મતલબ થાય છે. (For example પાણી - સલિલ - વારિ વગેરે) ભાષા કયારેય નષ્ટ થતી નથી કેમકે શબ્દો છે જેનાથી એ વિકસે છે.
શબ્દ શકિતઓ ત્રણ પકાર ની છે. 

# અભિધા : જેનો સિધો મતલબ નીકળે એ અભિધા. 
             
               લોકો બધા જોતા કે પાંદડું હલે છે. 
           
# લક્ષણા : સીધો મતલબ નહીં પણ નજીક નો મતલબ લેવો 
              એટલે લક્ષણા. મારું ઘર હાઈકોર્ટે રોડ પર છે, 
              મતલબ, ઘર રોડ ઉપર નથી પણ હાઈકોર્ટે રોડ 
              જયાથી  નીકળે છે ત્યાં નજીકમાં ક્યાંક છે એમ. 
              આ લક્ષણા શકિત નો આપણે વ્યવહાર મા પણ 
             ઉપયોગ કરતા હોઈએ છીએ જેમકે, 
         
                પેટે પાટા બાંધીને દીકરાને ભણાવ્યો

# વ્યંજના : સિધો મતલબ મળે પન એ નઈ લેવાનો, આડો 
                મતલબ લેવાનો, આડકતરો મતલબ એટલે 
                વ્યંજના. ચતુરાઇ, ચમતકૃતિઓ. જેમકે, 
               
               " મેં નદીને જીવવાની રીત પુછી થી એ 
                 કશું બોલી નહિં વહેતી રહી ખળખળ "
       
              "  એક છોકરી ન હોય ત્યારે કેટલા અરીસાઓ                                 
                            સામટા ગરિબ બની જાય છે "

ખળખળ વહેવું એ જવાબ છે. આનન્દવર્ધ ત્રણ ધ્વનિની વાત કરે છે. 

# વસ્તુ ધ્વનિ :લૌકિક ધ્વનિ છે. જેમા વસ્તુ કેન્દ્ર મા હોય છે. 

# અલંકાર ધ્વનિ : આ પણ લૌકિક ધ્વનિ છે. સાહિત્ય મા જયારે અલંકાર ઉપજે છે ત્યારે અલંકાર ધ્વનિ બને છે. કવિ વિનોદ જોશીની કાવ્ય પંક્તિઓ… 


ચાંદો નીચોવી અમે વાટકા ભર્યા 
ને એને મોગરાની કળીએ હલાવ્યા,
આટલા ઉઝરડાને શમણું ઓઢાડી
અમે ઊંબરની કોર લગી લાવ્યાં

# રસ ધ્વનિ : રસ ધ્વનિ માં રસ કેન્દ્ર મા હોય છે. રસ ધ્વનિ અલૌકિક હોય છે. રસ ધ્વનિ ઉત્તમ છે. According to 
આનન્દવર્ધ : વસ્તુ ધ્વનિ એ અવિચિત્ર છે. 
                 અલંકાર ધ્વનિ એ  વિચિત્ર છે. 
                 રસ ધ્વનિ એ અલૌકિક ચિંત્ર છે. 

# વક્રોક્તિ 

"અમેં વળીને જોયું ને 
તમેં વળ્યાં વળાંક
ગલી નો હોય કે પછી
નજર નો હોય વળાંક"

"હાથમાં છે તોય કાબુ બાર છે
ભાગ્ય રેખા ઓનો કેવો ભાર  છે"

"તળાવને વાગેલો  પથ્થર
તરંગ થઈને તળાવને પંપાળે"

કવિ જયારે શબ્દ ને યોગ્ય રીતે મુકે છે ત્યારે સૌંદર્ય નો અનુભવ થાય છે જેને વક્રોક્તિ નો એક  ભાગ છે એમ કહી શકાય. વિશિષ્ટ રીતે જે કહેવાયું હોય એ વક્રોક્તિ કહેવાય. કંઈક નવું જે મોહિની ઉપજાવે. આમાં કવિ નુ કામ એ છે કે નકામું હોય તેને નવો વળાંક આપી સૌંદર્યપ્રિય બનાવવું.   


રાજશેખર બે પ્રકાર દશાઁવયા છે. 

#કારયિત્રી પ્રતિભા : સજઁન  કરવાની શક્તિ. 
#ભાવયિત્રી પ્રતિભા : ભાવન કરવાની શક્તિ

# કુંતક વક્રોક્તિ ના છે પ્રકાર આપે છે

૧) વર્ણવિન્યાસ વક્રતા : અક્ષરો ને જોડવા, અક્ષરોના સમન્વય થી નીપજતું  સૌંદર્ય. 

૨) પદપૂર્વાર્ધ વક્રતા : 
              
               "  जहा डाल डाल पर सोने की
                  चिड़िया करती हैं बसेरा
                 वह भारत देश है मेरा |"
પદની પહેલાનું પદ એટલે પદપૂર્વાર્ધ વક્રતા. 

૩) પદપરાર્ધ વક્રતા : પદ પછી આવતું પદ એટલે પદપરાર્ધ   વક્રતા. 
              "  ગઢને હોંકારો તો કાંગરાય દેશે
                પણ ગઢમાં હોંકારો કોણ દેશે "

૪) વાક્યવક્રતા : દુવિધા મા હોવુ એટલે વાક્યવક્રતા. 

૫) પ્રકરણ વક્રતા : જયારે કોઈ પાત્ર ને લઈને કઈક નવી રચના કરવી એટલે પ્રકરણ વક્રતા. જેમકે, અતિજ્ઞાન. મહાભારત અને રામાયણ માંથી લીધેલ સંદભઁ જેમકે  T. P. Kailasm's work " The Purpose "

૬) પ્રબંધ વક્રતા : જેમાં કેન્દ્રવર્તી વિચાર નિકળે એ.નવલકથા, કાવ્યો કે કોઈ પણ કૃતિ જેમકે રામ અને ભરત નહિ પણ તે બંને વચ્ચે રહેલો ભાઈચારા નો વિચાર  કેન્દ્ર મા હોય. કોઈ વ્યક્તિ ને નહીં પરંતુ તે વ્યક્તિ ના વતઁન ,વલણ ને મહત્વ હોય ઐ પ્રબંધ વક્રતા." Sairandhri " પ્રબંધ કાવ્ય છે.

# અલંકાર 
 Ornament is not necessary, in language we applied ornaments. It is applied. અલંકાર ની જરૂર છે પણ એ અનિવાર્ય નથી. અલંકાર સ્થાન મુલક હોય છે જો યથા સ્થાને ન વપરાય તો અલંકાર નુ મહત્વ રહેતુ નથી. અલંકાર કાવ્ય મા ઓગળી ગયેલ હોવા જોઈએ. અલંકાર થી સૌંદર્ય મળે છે. અલંકાર નો મતલબ છે તાટસ્થયપૂવઁકનું  તાદાત્મ્ય

# રીતિ : 
The style of presentation. કલાકાર, લેખક, કવિ, સજઁક  ની અલગ પોતાની આવડત હોવી જોઈએ. સ્થળ રીતિ ની કેન્દ્ર મા હોવુ જોઈએ. 

# ઔચિત્ય : "  Best word in the best order " 
સઉચિત શબ્દો નો ઉપયોગ, સંયોજન એ જ ઔચિત્ય. 

This session was such kind of knowledge, that  gave the chance to know about the multiple things. So thanks to Dilip Barad Sir for organizing such a great session. Vinod Joshi Sir is very knowledgeable person, we have learned many things from him. Also thanks to Joshi Sir for coming to take lectures. 

Thank you…. 

No comments:

Post a Comment

Assignment : Mass Communication and Media Studies

  Name           : Komal Jadav Paper           : Mass                         Communication                         and media Studies       ...